મીઠાપુર અને આરંભડામાં સોલાર પેનલના પ્રયોગથી દરિયાઈ જીવસૃષ્ટિ કોરલનો વિકાસ વધ્યો
મોટાભાગની દરિયાઈ જીવસૃષ્ટિ જેના પર આધારિત છે એવા કોરલના ઝડપી વિકાસ માટે આખા દેશમાં પ્રથમવાર દ્વારકા જિલ્લાના મીઠાપુર અને આરંભડામાં સોલાર પેનલનો પ્રયોગ કરાયો છે. ૫૦ લાખ રૂપિયાના ખર્ચે શરૂ … Read More