રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલની ટીમ ચેકિંગમાં ઉતરી
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ૭ દિવસથી પીજીવીએલનું ચેકિંગ ચાલી રહ્યું છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાન, ચોટીલા, વઢવાણ અને સાયલા સહિતના વિસ્તારોમાં ૩૦થી વધુ ટીમ દ્વારા ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી … Read More