વાવાઝોડુ ઓમન તરફ ફંટાયું,ગુજરાતમાં ૯ થી ૧૧જુન સુધી વરસાદી માહોલ રહેશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડુ ઓમન તરફ ફંટાયું છે. જો કે તેમ છતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ૯થી ૧૧જુન સુધી વરસાદી માહોલ રહેશે. ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન અને વીજળીના કડાકા … Read More