ઉત્પાદન ઘટશે અને તેથી ઉર્જાની નવી કટોકટી ઉપરાંત કૃષિ ઉત્પાદન પર પણ અસર થશે
વિશ્વમાં હવે વિજળીનું એક અભૂતપૂર્વ સંકટ તોળાઈ રહ્યું છે જેમાં ભારત પણ બાકાત નહી રહે અને તેના પરિણામે કોરોના કાળમાંથી બહાર આવી રહેલા વિશ્વને ઉત્પાદન અને સપ્લાયમાં મોટો ફટકો પડે … Read More