ઈસરોએ દેશની પ્રથમ પ્રાઈવેટ રોકેટ વિક્રમ-એસને શ્રીહરીકોટાથી કરી લોન્ચ
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) એ દેશની પ્રથમ પ્રાઈવેટ રોકેટ વિક્રમ-એસને શ્રીહરીકોટાથી લોન્ચ કરી દીધી છે. આ રોકેટને સ્કાઈરુટ એરોસ્પેસ દ્વારા બનાવામાં આવી છે. તેનું નામ ભારતના મુખ્ય વૈજ્ઞાનિક વિક્રમ … Read More