પંકજ દઢાણિયા, વાઇસ ચેરમેન, ગ્રીન અનવાર્યમેન્ટ સર્વિસિસ કો-ઓપરેટિવ સોસાયટી, વટવા

વટવા ગ્રીન અનવાર્યમેન્ટના વાઇસ ચેરમેન પંકજ દઢાણિયાએ તમામ ગુજરાતીઓને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા

ગ્રીન અનવાર્યમેન્ટ સર્વિસિસ કો-ઓપરેટિવ સોસાયટી, વટવાના વાઇસ ચેરમેન પંકજ દઢાણિયાએ તમામ ગુજરાતવાસીઓ અને ઉદ્યોગકાર ભાઈઓને દિવાળીની હાર્દિક શુભકામના પાઠવી હતી. શુભકામના પાઠવતા પંકજ દઢાણિયાએ જણાવ્યું હતુ કે આપ સૌનો ધંધા-રોજગાર, ઉદ્યોગ અને તમામ કાર્યો સારી રીતે નવા વર્ષમાં ચાલે તેવી શુભેચ્છાઓ પાઠવુ છું.

પંકજ દઢાણિયા, વાઇસ ચેરમેન, ગ્રીન અનવાર્યમેન્ટ સર્વિસિસ કો-ઓપરેટિવ સોસાયટી, વટવા

વટવા ગ્રીન અનવાર્યમેન્ટના વાઇસ ચેરમેન પંકજ દઢાણિયાએ તમામ ગુજરાતીઓને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા

નૂતન વર્ષને વધાવતા  આપણે સૌ આનંદ અને મનોરંજન સાથે  ઉજવણી  કરીએ. આપ તમામ ભાઈ-બહેનો માટે નવુ વર્ષ  સુખાકારી, આરોગ્યપ્રદ અને  સંપન્નતા લાવે તેવી પ્રાર્થના. અંતે હું ગ્રીન અનવાર્યમેન્ટ સર્વિસિસ કો-ઓપરેટિવ સોસાયટી, વટવાના તમામ સભ્યો તરફથી આપ સૌને  નૂતન વર્ષાભિનંદન પાઠવું છું.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news