વીડિયોઃ જૂનાગઢમાં મેઘરાજાનું તાંડવ, મુશળધાર વરસાદથી જળબંબાકાર સ્થિતિ
અમદાવાદઃ ગુજરાતમાં હાલ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે, ત્યારે જૂનાગઢમાં મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યો છે. અતિભારે વરસાદને પગલે જૂનાગઢમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યાં છે. ભવનાથ સહિતના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. વાહનો પાણીના ભારે પ્રવાહમાં ફંગોળાતા અને તણાતા જોવા મળી રહ્યાં છે. જુઓ વીડિયો.
मेघतांडव:
गुजरात के जूनागढ़ में भारी बारिश से बाढ़ जैसे हालात।
भवनाथ, मोतीबाग एजीआर यूनिवर्सिटी जिधर देखो उधर पानी ही पानी…
कुछ भयावह तस्वीरें #GujaratRain #junagadhrain #Gujarat #Paryavarantoday #Monsoon2023 #India pic.twitter.com/p1oyczmhX7— ParyavaranToday (@paryavarantoday) July 22, 2023
मेघतांडव: गुजरात के जूनागढ़ में भारी बारिश से बाढ़ जैसे हालात। भवनाथ, मोतीबाग एजीआर यूनिवर्सिटी जिधर देखो उधर पानी ही पानी… कुछ भयावह तस्वीरें #GujaratRain #junagadhrain #Gujarat #Paryavarantoday #Monsoon2023 #India pic.twitter.com/33WSbxrdhr
— ParyavaranToday (@paryavarantoday) July 22, 2023
मेघतांडव:
गुजरात के जूनागढ़ में भारी बारिश से बाढ़ जैसे हालात।
भवनाथ, मोतीबाग एजीआर यूनिवर्सिटी जिधर देखो उधर पानी ही पानी…
कुछ भयावह तस्वीरें #GujaratRain #junagadhrain #Gujarat #Paryavarantoday #Monsoon2023 #India pic.twitter.com/VtobWyQiIU— ParyavaranToday (@paryavarantoday) July 22, 2023
मेघतांडव:
गुजरात के जूनागढ़ में भारी बारिश से बाढ़ जैसे हालात।
भवनाथ, मोतीबाग एजीआर यूनिवर्सिटी जिधर देखो उधर पानी ही पानी…
कुछ भयावह तस्वीरें#GujaratRain #junagadhrain #Gujarat #Paryavarantoday #Monsoon2023 #India pic.twitter.com/LYJaIuU8gi— ParyavaranToday (@paryavarantoday) July 22, 2023