જાપાનમાં ૬ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

જાપાનમાં શુક્રવારે સવારે હોન્શુના પૂર્વી તટ પર ભૂકંપનો આચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર ૬.૦ નોંધાય હતી. યુએસજીએસના મત મુજબ ભૂકંપ આંતરરાષ્ટ્રીય સમયાનુસાર શુક્રવારે સવારે લગભગ ૯ : ૪૨ આનુભવાયો હતો.

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા અનુસાર જાપનાનમાં આંતરરાષ્ટ્રીય સમયાનુસાર આજ સવારે ૫:૩૦ વાગ્યે ભૂકંપનો આચકો અનુભવાયો હતો. આ પહેલા પણ પનામાના દક્ષિણ અપતટીય ક્ષેત્રમાં ૬.૦ તીવ્રતાનો ભૂકંપનો આચકો અનુભવાયો હતો. યુએસજીએસના મત મુજબ ભૂકંપ આંતરરાષ્ટ્રીય સમયાનુસાર આજ સવારે લગભગ ૯:૪૨ આનુભવાયો હતો. જે ઉત્તરી પ્રશાંત મહાસાગરમાં ૧૦ કિલોમીટરની ઉંડાઇએ તેનું કેન્દ્ર હતું.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news