ગોંડલ પંથકમાં ૧.૮ ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

જિલ્લાના ગોંડલ પંથકમાં ગુરૂવારના રોજ સવારે ૭.૫૫ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા ૧.૮ની હતી અને કેન્દ્ર બિંદુ ગોંડલથી પશ્ચિમેં ૨૯ કિલોમીટર દૂર એટલે કે, જેતપુરના પાંચપીપળા ગામે ભૂગર્ભમાં ૧૨.૩ કિ.મી. ઉંડાઇએ નોંધાયું છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news