રાજધાની ગાંધીનગરમાં ઠેર ઠેર રસ્તાઓ પર ખાડા પડવાથી લોકો પરેશાન
ગુજરાતમાં ભારે વરસાદના કારણે ચારેકોર રસ્તાઓમાં ખાડા પડવાની ફરિયાદો સામે આવી રહી છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે એવામાં રાજધાની ગાંધીનગરમાં પણ ઠેર ઠેર રસ્તાઓ પર ખાડા પડવાથી લોકો પરેશાન થઈ ગયા છે જેમાં ગાંધીનગર માણસા રોડ પર અનેક જગ્યાએ ખાડા પડેલા છે અને ઘણા ખાડા તો ઘણા સમયથી છે પરંતુ તંત્ર આ તરફ કોઈ ધ્યાન કેન્દ્રિત કરતું જ નથી…