ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યા બાદ તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરીને અડચણો આવ્યા
ક્યાંક મેટ્રોની કામગીરી વરસાદી પાણીના ભરાવવાથી અટવાયેલું હોય કે તંત્ર દ્વારા પાણીની લાઈનનો જોડાણ નું કાર્ય ઠપ્પ થઈ ગયું હોય ક્યાંક ગટર તો ક્યાંક રસ્તાઓ તેવી જ રીતે ગાંધીનગરના ઘ-૪ના અંડરપાસ બન્યા બાદ ગ-૪ પાસે અંડરપાસ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી તે અંડરપાસના કામગીરીમાં વરસાદી પાણી ભરાઈ જતા તંત્ર દ્વારા કામ અટકાવી દીધું હતું.