નવી દિલ્હી: વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે ગુરુવારે રાજ્યસભામાં બોઈલર બિલ 2024 રજૂ કર્યું, જે બોઈલરની અંદર કામ કરતા કામદારોની સુરક્ષાની જોગવાઈ કરે છે.
વિધેયકમાં સો વર્ષ જૂના બોઈલર એક્ટને રદ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. તેની જગ્યાએ આ નવું બિલ લાવવામાં આવ્યું છે.