વડોદરામાં બે દિવસ ઉત્તર ઝોનના વિસ્તારોમાં પાણીકાપ

વડોદરા શહેરમાં સમા રોડ પાણીની ટાંકી ખાતે જુના ટ્રાન્સફ્ફર્મરને સ્થાને નવા ટ્રાન્સફોર્મર બેસાડવાની કામગીરી તા.૧૨મી ઓક્ટોમ્બર મંગળવારનાં રોજ સવારે પાણી વિતરણ કર્યા બાદ હાથ ધરાશે.

જેથી ન્યુ સમા રોડ, સમા ગામ ફ્તેગંજ તથા નીઝામપુરા મેઈન રોડ, છાણી ટી.પી.૧૩, નવાયાર્ડ સહિતના વિસ્તારોમાં પાણી કાપ મુકાશે. તેમજ તા.૧૩મી ઓક્ટોમ્બર બુધવારના રોજ કામગીરી પુર્ણ થતા પાણી વિતરણ વિલંબથી  વડોદરા શહેરના સમારોડ પાણીની ટાંકી ખાતે કોર્પોરેશન દ્વારા ટ્રાન્સફોર્મર બદલવાની કામગીરી હાથ ધરાતા ઉત્તર ઝોનના વિસ્તારોમાં પાણીનો કાપ મૂકવામાં આવ્યો છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news