બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે કાંકરિયામાં પક્ષી વિભાગ મુલાકાતીઓ માટે બંધ કરાયું

ગુજરાતમાં બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રલાહયમાં પક્ષી વિભાગ મુલાકાતીઓ માટે બંધ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં બર્ડ ફૂલની એન્ટ્રી થતાં તંત્ર અલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. જેને લઇને કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પક્ષી વિભાગ મુલાકાતઓ માટે બંધ કરવામાં આવ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા બર્ડ ફલૂની અસરને લઇને  આ અંગેનો ર્નિણય લેવામાં આવ્યો છે. કાંકરિયા પક્ષી વિભાગમાં ૧૨૦૦થી વધુ પક્ષીઓ છે.

રાજ્યમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી થતા તંત્ર હાઇ એલર્ટ જોવા મળી રહ્યું છે.જેને લઇને હવે અમદાવાદમાં આવેલ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પક્ષી વિભાગ મુલાકાતીઓ માટે બંધ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.

બર્ડ ફ્લૂની અસરને ધ્યાને રાખતા કોર્પોરેશન તંત્ર દ્વારા આ ર્નિણય લેવાયો છે. કાંકરિયા પક્ષી વિભાગમાં ૧૨૦૦થી વધુ પક્ષીઓ ઉપસ્થિત છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news