હાલોલ GIDCમાં દિવાલ ધરાશાયી થતાં ૮ લોકો દટાયા, ૪ બાળકોના ઘટના સ્થળે મોત
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકથી પડી રહેલા ભારે વરસાદે અનેક જગ્યાએ તબાહીના દ્રશ્યો સર્જ્યા છે. પંચમહાલથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. અહીં એક દિવાલ પડવાથી ચાર બાળકોના મોત થયાના સમાચાર … Read More