ડબલ ઋતુને કારણે લોકો પરેશાન, સવારે અને રાત્રે ઠંડક, દિવસે આકળુ તાપમાન
રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વિદાય લેતા શિયાળાની વચ્ચે અચાનક ડબલ ઋતુને કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે. સવારે અને રાત્રે ખાસ્સી ઠંડક રહે છે અને દિવસે અકળાવતી ગરમીનો આનુંભવ થઇ રહ્યો … Read More