યુનાઈટેડ સ્ટેટ્સના સ્ટેટ હાઈવે-૯૪ પર હિમવર્ષાથી ૧૦૦થી વધુ વાહનો અથડાયા
ર્ફીલા રસ્તાની સ્થિતિને કારણે પશ્ચિમ-મધ્ય વિસ્કોન્સિનમાં અનેક વાહનો અકસ્માત અને અથડામણ થઈ છે. વિસ્કોન્સિન સ્ટેટ પેટ્રોલ પોલીસે જણાવ્યું હતું કે “જામી રહેલા વરસાદે વહેલી સવારે માર્ગને વધુ જોખમી બનાવ્યો હતો … Read More