અર્થ તત્વ – એક બેજોડ સામગ્રી સંયોજન જે કુદરતી સંસાધનો માટેના ખાણકામને 60% સુધી ઘટાડી શકે છે; જે 2020 માટે જેમ્સ ડાયસન એવોર્ડ નેશનલ વિજેતા છે
ઔદ્યોગિક ક્રાંતિએ અનેક નવીતાઓને જન્મ આપી તકનીકી પ્રગતિના એક યુગની શરૂઆત કરી છે, કે જેઓ આજે વૈશ્વિક બજારમાં પોતાનું યોગદાન આપી રહ્યાં છે. વ્યાપક સ્તરે ઉત્પાદનના માધ્યમથી વર્તમાન પ્રણાલીએ પાછલી … Read More