કોઇપણ ટ્રેડિશનલ દવાને કોરોનાની સારવારને લઇ સર્ટિફિકેશન કર્યું નથી
પતંજલિની કોરોનિલ દવાને લઇ WHOએ કર્યો મોટો ધડાકો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ સ્પષ્ટતા કરી કે તેમણે કોવિડ-૧૯ની ટ્રીટમેન્ટ માટે કોઇપણ ટ્રેડિશનલ મેડિસિનની અસરનોના કોઇ રિવ્યુ કર્યો છે અને ના તો કોઇને … Read More