ઑસ્ટ્રેલિયાના નવા વડાપ્રધાન એન્થોની અલ્બેનિસનને વડાપ્રધાન મોદીએ અભિનંદન પાઠવ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઑસ્ટ્રેલિયાના નવા ચૂંટાયેલા વડા પ્રધાન એન્થોની અલ્બેનિસને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું, “Anthony Albanison, ઑસ્ટ્રેલિયન લેબર પાર્ટીની જીત અને વડા પ્રધાન તરીકે તમારી ચૂંટણી … Read More