હિંમતનગરના તખતગઢ ગામે ઘેર ઘેર પીવાના પાણીના મીટર લગાવ્યા
તખતગઢ ગુજરાતનું પ્રથમ મોડલ વાસ્મો અંતર્ગત ૨૪ટ૭ ઘેર ઘેર પીવાનું પાણી મીટર દ્વારા આપતું પ્રથમ સ્માર્ટ વિલેજ બન્યું છે. ગામનો કૃષિ વિકાસ પણ ઉડીને આંખે વળગે તેવો છે. પ્રગતિશીલ ખેડૂતોની … Read More