વિ-હેલ્પ ફાઉન્ડેશન દ્વારા સતત ચોથા વર્ષે “ઉર્જા એવોર્ડ્સ”નું કરાયું આયોજન
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે પોતાના ક્ષેત્રમાં અગ્રેસર 10 મહિલાઓને“ઉર્જા એવોર્ડસ 2022”થી સમ્માનિત કરાઇ અમદાવાદ : અમદાવાદ સ્થિત બાળ શિક્ષણ અને મહિલા ઉત્થાન માટે કાર્યરત શહેરની જાણીતી સામાજિક સંસ્થા ‘વિ … Read More