વડોદરામાં ૧૦ લાખના ખર્ચે પર્યાવરણ બચાવો થીમ પર ગણેશપંડાલ

ક્લાઇમેન્ટ ચેન્જના કારણે જે કુદરતી હોનારતો બની રહી છે અને આપણે પર્યાવરણની જાળવણીથી વિમુક્ત થઇ રહ્યા છીએ તેને જોતા પર્યાવરણ બચાવો થીમ પર આ વખતે ગણેશ પંડાલનું ડેકોરેશન કરવામાં આવ્યું … Read More

વડોદરાના કરજણમાં રસ્તો ઓળંગતા મગરનો વિડીયો વાઈરલ થયો

ચોમાસાની ઋતુમાં નદીઓ અને તળાવોમાં પાણીની આવક વધતા મગરો બહાર નીકળવાની ઘટનાઓ બની રહી છે. જેમાં વડોદરા નજીક આવેલ કરજણમાં એક મગર રસ્તો ઓળંગી બીજી તરફ જતો હોય તેવો વીડિયો … Read More

વડોદરામાં વહેલી સવારે મકાન ધરાશાયી થતાં ૩ લોકો ઈજાગ્રસ્ત થયા

વડોદરાના યાકુતપુરા પટેલ ફળિયામાં જર્જરિત બે મજલી મકાન આવેલું છે. મકાનના પ્રથમ માળે મુસ્તાકભાઇ રંગરેજ (ઉં.૭૫), સુબરાબીબી મુસ્તાકભાઇ રંગરેજ (ઉં.૭૦), અનાસ ઇમરાનભાઇ રંગરેજ (ઉં.૧૯) અને ઇશુભાઇ રંગરેજ રહે છે. વહેલી … Read More

૧૭૬ કરોડના સિંધરોટ પાણી પ્રોજેક્ટની લાઈનમાં ભંગાણ : પાણીનો વ્યય

૧૭૬ કરોડના સિંધરોટ પાણી પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા આવતી પાણીની ૨૦૦ એમએમ લાઇનના એરવાલની લાઇનમાં એમ.જી.વી.સી.એલ. દ્વારા કેબલ નાખવા માટે ડ્રિલીંગની ચાલી રહેલી કામગીરી દરમિયાન ભંગાણ સર્જાયું હતું. જે રીપેર કરી … Read More

વડોદરામાં વાવાઝોડા, પુરની સ્થિતિ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો

વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતે આપત્તિ વ્યવસ્થાપન વિભાગ કાર્યરત છે. આ વિભાગ દ્વારા તાલીમ અને નિદર્શનો માધ્યમ થી જિલ્લામાં ગ્રામસ્તર સુધી આપત્તિ / હોનારતો સમયે બચાવ અને રાહતની જાગૃતિ કેળવાય … Read More

વડોદરા : નંદેસરી દિપક નાઇટ્રેટમાં આગ, ૧૦ કિમી સુધી સંભળાયો ધડાકો

નંદેસરીમાં આવેલી ફેમસ દીપક નાઈટ્રેટ કંપનીમાં બ્લાસ્ટ બાદ મોડી મોડી રાત્રે ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ પ્રાથમિક તબક્કે, કેમિકલ ગોડાઉનમાં રિએક્શન ઈનકમફર્ટીબિલીટી આગનું કારણ બન્યાનું તારણ છે. … Read More

વડોદરામાં ડ્રેનેજ અને વરસાદી પ્રોજેક્ટના કામો રજૂ કરાયા

વડોદરાના તાંદલજા વિસ્તારમાં નવીનગરી વસાહત પાસે વાસણા બાંકો કાસવાળા ભાગમાં નવીન આરસીસી વરસાદી ગટર બનાવવા માટે નેટ અંદાજિત રકમ રૂપિયા ૧,૨૭,૩૪,૫૦૩થી ૧૩.૯૪ ટકા વધુનું નવું પત્ર રજૂ થયું છે. અગાઉ … Read More

વડોદરામાં રોડ પર ઉભેલી લક્ઝરી બસમાં ભીષણ આગ લાગી

વડોદરાના નિઝામપુરા મારૂતિનગર કોમ્પલેક્ષ પાસે પાર્થ ટ્રાવેલ્સની ઓફીસ આવેલી છે. આ ટ્રાવેલ્સની એક લક્ઝરી બસ સર્વિસ કરાવીને ઓફિસ પાસે ઊભી હતી. દરમિયાન અચાનક જ લક્ઝરી બસમાં આગ ફાટી નીકળી હતી. … Read More

વડોદરામાં મહાલક્ષ્મી એપાર્ટમેન્ટ નીચે આવેલી ૫ દુકાનો આગમાં બળીને ખાખ થઈ

વડોદરા, : વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં વુડા સર્કલથી મુક્તાનંદ સર્કલ વચ્ચે આવેલા મહાલક્ષ્મી એપાર્ટમેન્ટની નીચે આવેલ રાજુ આમલેટ સહિતની પાંચ દુકાનોમાં ભયાનક આગ લાગી હતી. આગ લાગતા જ લોકો દુકાનોમાંથી … Read More

વડોદરામાં મહિલાઓએ દૂષિત પાણીના પ્રશ્ને કલેકટર કચેરીએ વિરોધ કર્યો

વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆતથી જ પીવાના પાણીની તંગી સર્જાઇ રહી છે. તો બીજી બાજુ વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પાણીની લાઈનમાં પણ અવારનવાર ભંગાણ પડતા હોવાની ફરિયાદો નિત્યક્રમ બની છે. પરંતુ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news