વઢવાણા તળાવ અને થોળ લેકનો સમાવેશ દેશની રામસર સાઇટ્સમાં કરાયો
વિદેશી પક્ષીઓનાં ઘર ગણાતા વઢવાણા તળાવ અને થોળ લેકનો સમાવેશ દેશની રામસર સાઇટ્સમાં કરાયો છે. વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા દેશની ચાર સાઇટનો રામસર યાદીમાં સમાવેશ કરાયો છે. જેમાં ગુજરાતની … Read More