અમદાવાદ ખાતે વિ હેલ્પ ફાઉન્ડેશન સહિત અનેક સંસ્થાઓ દ્વારા થેલેસિમિયા ડે નિમિત્તે અવેરનેસ ફેલાવવામાં આવી
કોરોનાની બીજી લહેરમાં સારવાર માટે લોહી તથા પ્લાઝમા ની જરૂર વધી રહી છે, ત્યારે V Help Foundation, શરણમ ગ્રુપ, તથા Team Thappo ની સહયોગીતામાં જીવન રક્ષાનો વધુ એક નમ્ર પ્રયાસ … Read More