તલાલાનો નવનિર્મિત રોડ ૮ મહિનામાં જ તૂટવા લાગતા સ્થાનિકોનો રોષ
તાલાલા તાલુકાના ખીરધાર-ધણેજ બે ગામને જોડતો નવો બનાવવામાં આવેલ સીસી રોડ માત્ર આઠ માસના ટૂંકા ગાળામાં જ બિસ્માર બનવા લાગતા ગ્રામજનોમાં રોષ પ્રવર્તેલ છે. આ નવનિર્મિત સી.સી.રોડમાં તિરાડો પડવા લાગી … Read More