૫૧ વર્ષીય મહિલાને ચિગાર નામક જંતુ કરડતા સ્ક્રબ ટાઈફસની ગંભીર બિમારીથી પીડિત મહિલાનું સફળતા પૂર્વક નિદાન

સુરતઃ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સ્ક્રબ ટાઈફસનો પ્રથમ કેસ નોંધાયો છે. ૫૧ વર્ષીય મહિલાને ચિગાર નામક જંતુ કરડતા ઓરિએન્ટા સુસુગામુશી નામના બેક્ટેરિયાજનિત સ્ક્રબ ટાઈફસ નામની ગંભીર બિમારી થઈ હતી. જેનું … Read More

સચિન જીઆઈડીસી એથર ઇન્ડસ્ટ્રીઝ દુર્ઘટનાઃ જીપીસીબીના આધિકારીનું વિવાદિત નિવેદન

સુરતઃ સુરતની સચિન જીઆઈડીસીમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રીઝમાં બ્લાસ્ટની દુર્ઘટનામાં સાત લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 27 કામદારોમાંથી 3 લોકોની હાલત ગંભીર જણાઇ આવી છે. આવા … Read More

સચિન જીઆઈડીસીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગની ઘટનામાં 7 લોકોના કરૂણ મોત, 27 લોકો દાઝી જતા ઈજાગ્રસ્ત

સુરતઃ સચિન જીઆઈડીસીમાં એથર ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં મંગળવારની રાત્રિએ બનેલી બ્લાસ્ટ બાદ આગની દુર્ઘટનામાં સાત લોકોના કરૂણ મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 27 લોકો દાઝી જતા ઈજાગ્રસ્ત થયા છે. … Read More

સુરતની સચિન જીઆઇડીસીમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં 10 મજૂરો દાઝ્યા

સુરતઃ સચિન જીઆડીસી વિસ્તારમાં આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી છે. આ ઘટનામાં 10 જેટલા મજૂરો દાઝ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. ઘટનાને લઇને દોડધામ મચી … Read More

સુરતઃ હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીના ડિરેક્ટરે બેંક છેતરપિંડી અને લોન ડિફોલ્ટના પાયાવિહોણા અને બદનક્ષીભર્યા આરોપોને નકારી કાઢ્યા

સુરતઃ હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ તેની સામે કરવામાં આવેલ બેંક છેતરપિંડી અને લોન ડિફોલ્ટના પાયાવિહોણા અને બદનક્ષીભર્યા આરોપોને સખત રીતે નકારી કાઢે છે. આ આરોપો સૂચવે છે કે … Read More

ગુજરાત હાર્ટ એટેકઃ વડોદરામાં એકનું તો ભાવનગર અને સુરતમાં ૩-૩નાં મોત

એક યુવકનું વિદેશમાં મોત થયું , કુવૈતથી ચાર્ટર્ડ પ્લેન મારફતે તેનો મૃતદેહ વડોદરા લાવવામાં આવશે અમદાવાદઃ હાર્ટ એટેક હજી ગુજરાતમાં કેટલાયના જીવ લેશે. ગુજરાતમાં હાર્ટ એકેટ હવે કિલર બની રહ્યો … Read More

સુરત એલસીબીની ઓલપાડમાંથી જીઆઇડીસી વિસ્તારમાં રેડ, ૮ હજાર કિલો શંકાસ્પદ ઘી સીઝ કરાયુ

 ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ઘીના સેમ્પલ લીધા અખાદ્ય ઘી હશે તો કાયદેસરની કાર્યવાહી થશે સુરતઃ બનાવટી ઘી ઝડપાવાની વધુ એક ઘટના સુરતના ઓલપાડમાં સામે આવી છે. જ્યાં આવેલા માસમા ગામે … Read More

સુરતનું શાહ દંપતી બેંકને કરોડા રૂપિયાનો ચૂનો ચોપડીને દેશ છોડીને વિદેશ ભાગી ગયું

સુરતમાં કરોડોનું ફુલેકું ફેરવી શાહ દંપતી અમેરિકા ભાગી ગયાનો આરોપ ઉઠ્‌યો છે. હાઇ- ટેક સ્વીટ વોટરના ડિરેક્ટર વિજય શાહ અને પત્ની કવિતા શાહે બેંકમાંથી ૧૦૦ કરોડની લોન લઈને ઉઠામણું કર્યું … Read More

વિજયા દશમીના પર્વે રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન

વિજયા દશમીના પર્વની સમગ્ર ગુજરાતમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના બારડોલીમાં પણ આ પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. દશેરા પર્વ નિમિત્તે બારડોલીમાં રાજપૂત સમાજ દ્વારા … Read More

જાણીતી કંપનીના ડુપ્લિકેટ મસાલા બનાવતું ગોડાઉન સુરત શહેરમાં પકડાયું, કુલ ૮ લાખનો મુદ્દામાલ જપ્ત

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા એક ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં વેપારી ડુપ્લીકેટ મસાલાનો માલનો જથ્થો ટેમ્પોમાં ભરી પલાયન થઇ ગયો હતો. જેથી પાલિકાની ટીમ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news