વિશ્વભરમાં જાણીતા હતા ચિપકો આંદોલનના પ્રણેતા પર્યાવરણવિદ ‘સુંદરલાલ બહુગુણા’
સુંદરલાલ બહુગુણાનો જન્મ ૯ ડિસેમ્બર ૧૯૨૭ના રોજ ઉત્તરાખંડના મરોડા ગામમાં થયો હતો. તેમણે શરૂઆત નું ભણતર ટિહરીમા પૂરુ કર્યુ હતુ ત્યારબાદ એમણે બીએ. એમએનું શિક્ષણ લીધુ હતુ. 17 વર્ષની ઉમરે … Read More