ગુજરાતમાં કાર્બન ઉત્સર્જનમાં આવ્યો 55 ટકાનો ઘટાડો
ગાંધીનગર: ગુજરાતમાં નવી સૌર નીતિના અમલ પછી, ઊર્જા ઉત્પાદનની પ્રક્રિયામાં કાર્બન ઉત્સર્જનમાં 55 ટકાનો ઘટાડો થયો છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાતના ઉર્જા વિભાગે માહિતી આપી હતી કે રાજ્યની નવી … Read More