ઘરેલૂ, વાણિજ્યિક અને સંસ્થાકીય ગ્રાહકોને લગભગ 24/7 વીજ પુરવઠા સાથે ગુજરાત ઉચ્ચ સ્થાન ધરાવે છેઃ સ્માર્ટ પાવર ઈન્ડિયા અભ્યાસ
સ્માર્ટ પાવર ઈન્ડિયા (SPI)એ “ઇલેક્ટ્રિસિટી એક્સેસ એન્ડ બેંચમાર્કિંગ ઑફ ડિસ્ટ્રીબ્યુશન યુટિલિટીઝ” પરના નીતિ આયોગ અને રોકફેલર ફાઉન્ડેશન સાથેના તેના સંયુક્ત અભ્યાસના તારણોને જાહેર કર્યાં છે. અભ્યાસ 10 રાજ્યોમાં હાથ ધરવામાં … Read More