આણંદના બિલ્ડરે રાતોરાત ડ્રિલિંગ કરી ગટર કનેક્શન લઈ લેતાં વિવાદ
આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર ૧૩માં રહેતા ૨૦૦થી વધુ સોસાયટીના રહિશો છેલ્લાં બે દાયકાથી ગટર કનેક્શન વિના ખાળકૂવાના સહારે રહે છે ત્યારે આણંદના જાણીતાં બિલ્ડર એવમ્ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ ધીરૂભાઈ પટેલે … Read More