વડોદરામાં અલકાપુરી અને સયાજીગંજમાં બે બિલ્ડિંગને સીલ કરાયું
વડોદરા શહેરમાં ફાયર સેફ્ટી બાબતે બેદરકારી દાખવનાર કોમર્શિયલ ઇમારતોને સીલ મારવાનો સિલસિલો આજે પણ યથાવત રહ્યો હતો. તાજેતરમાં સયાજીગંજ સ્થિત પ્રોફિટ સેન્ટર, ગાંધીનગર ગૃહ ખાતેનું સિટાડેલ કોમ્પલેક્ષ અને દાંડિયા બજારનું … Read More