ભૂમિ પેડણેકરે પર્યાવરણને બચાવવાના અભિયાનનો પ્રારંભ કર્યો
ભૂમિ પેડણેકરના મતે જળવાયુ પરિવર્તન માટે ખુલ્લા મંચ પર ચર્ચા કરવી અનિવાર્ય છે. પર્યાવરણના સંરક્ષણ માટે લોકોને શિક્ષિત કરવા બનતા તમામ પ્રયાસો કરવા જરૂરી છે. તેણે ઉમેર્યું કે ધરતીને બચાવવા … Read More