અમદાવાદમાં મોસાળ સરસપુરમાં જગન્નાથજીનું મામેરું, ભક્તોએ ઉત્સાહ સાથે મામેરાના કર્યા દર્શન
અમદાવાદમાં મોસાળ સરસપુરમાં રણછોડજી મંદિરમાં ભગવાન જગન્નાથનું મામેરૂ યોજાયું છે. અમદાવાદમાં ભગવાનના મોસાળમાં મામેરાના દર્શન ભક્તો માટે ખુલ્લા મુકાયા છે. ભક્તો ભગવાનના મામેરાના દર્શન સાંજના આઠ વાગ્યા સુધી કરી શકશે. … Read More