સંતરામપુરમાં મકાન ધરાશાયી થતાં ૨ લોકોના મોત
સંતરામપુર તાલુકાના ખેડાપા ગામના કાકરા ડુંગરા વિસ્તારમાં કેદારભાઈ મોગજીભાઈ પારગી, તેમના પત્ની સવિતાબેન અને પૌત્રી સૃષ્ટિ(ઉ.૦૨) ઘરમાં ઊંઘતા હતા. ભાર વરસાદના કારણે તેમનું કાચુ મકાન અચાનક જ ધરાશાયી થઈ ગયું … Read More