જામનગરમાં રૂ.૭૫,૦૦૦ કરોડનું રોકાણ કરશે રિલાયન્સ, જિઓફોન નેકસ્ટની જાહેરાત
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આજે મળેલી એજીએમમાં ચેરમેન મુકેશ અંબાણીએ આગામી દિવસોમાં રિલાયન્સ જિઓ અને ગૂગલની પાર્ટનરશિપનુ એલાન કર્યુ હતુ. મુકેશ અંબાણીએ કહ્યુ હતુ કે, આગામી દિવસોમાં જિઓ અને ગૂગલ દ્વારા નવો … Read More