૨૦૩૦ સુધીમાં દેશના ૫૦ ટકા હિસ્સામાં પાણીની તંગી સર્જાશે
ડ્રાફ્ટમાં માંગની જગ્યાએ સપ્લાય સાથે જોડાયેલી બાબતો પર ભાર મુકવામાં આવ્યો છે.જેમાં એવા પાક લેવાની ભલામણ કરવામાં આવી છે જેમાં ઓછા પાણીની જરુર હોય.ઉદ્યોગોમાં પાણીનો વપરાશ ઓછો કરવાનુ સૂચન કરાયુ … Read More