બેલેસ્ટિક મિસાઈલ ‘અગ્નિ પ્રાઇમ’ના સફળ પરીક્ષણે સિસ્ટમને સશસ્ત્ર દળોમાં સામેલ કરવાનો માર્ગ મોકળો કર્યો
બાલાસોર: સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) એ બુધવારે રાત્રે ઓડિશાના ડૉ. એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી અગ્નિ પ્રાઇમ નામની બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું. સત્તાવાર સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું … Read More