આનંદો…ગુજરાતમાં વિધિવત્‌ રીતે ચોમાસાનું આગમનઃ વલસાડ ધોધમાર વરસાદ ખાબક્યો

વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ગઇકાલ બાદ આજે પણ મોડી રાતથી વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. રાજ્યનું ચેરાપૂંજી એવા કપરાડા વિસ્તારમાં મેહુલિયાએ ધમાકેદાર … Read More

મુંબઇમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીઃ અનેક વિસ્તારો જળબંબાકાર

મુંબઈમાં સમય પહેલા જ ચોમાસું શરૂ થઈ ગયું છે. ચોમાસાના આગમન સાથે જ મુંબઈમાં ખતરાની ઘંટડી પણ વગાડી દેવામાં આવી છે અને બુધવારે મુંબઈમાં હાઈ ટાઈડની ચેતવણી આપવામાં આવી છે. … Read More

રાજ્યમાં ૧૧થી ૧૩ જૂન દરમ્યાન ચોમાસાના આગામનની હવામાન ખાતાની આગાહી

ગુજરાતમાં બફારાના પ્રમાણમાં પ્રતિદિવસ વધારો થઇ રહ્યો છે, તેવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતનાં કેટલાક ભાગોમાં તારીખ ૧૧થી ૧૩ જૂન દરમિયાન નૈઋત્યના ચોમાસાનું આગમન થઇ શકે છે. ત્યારે … Read More

સુરતમાં બે કલાકમાં ૧ ઇંચ વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાયા

સાઉથ-વેસ્ટ મોન્સૂન મહારાષ્ટ્રના અલીબાગ પહોંચી ગયું છે અને બે દિવસમાં મુંબઇમાં પ્રવેશશે. ત્યાર બાદ ૧૧થી૧૩ જૂન વચ્ચે સુરત સહિત દ.ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતાઓ સેવવામાં આવી છે. આ સાથે ૧૦મીએ … Read More

સુરતમાં વાતાવરણમાં પલટોઃ છૂટોછવાયો વરસાદ વરસ્યો

શહેરમાં સરેરાશ અડધો ઇંચ અને જિલ્લામાં એક ઇંચ વરસાદ નોંધાયો સુરતમાં મોડી રાત્રીથી વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરના અનેક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે.સુરતમાં પ્રિ-મોનસુન … Read More

સૌરાષ્ટ્રવાસીઓ આનંદોઃ ચોમાસા પહેલાં ૧૨૫ તળાવ અને ૮૦૩ ચેકડેમ છલોછલ

સૌરાષ્ટ્રમાં ચોમાસાના આગમનના એંધાણ દેખાઇ રહ્યા છે. પરંતુ કાળઝાળ ઉનાળા અને આકરા તાપમાં સૌરાષ્ટ્રની તરસી ધરતીને પરી તૃપ્ત કરવાનું કામ નર્મદાનીર દ્વારા થયું છે. અત્યાર સુધીમાં જૂદી – જૂદી ચાર … Read More

આનંદોઃ આતુરતાનો અંત, કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી

આ વર્ષે ૧૦૩ ટકા વરસાદનું સ્કાઇમેટનું અનુમાન, જૂનના અંત સુધી મોનસૂન દિલ્હી પહોંચે તેવી સંભાવના દેશમાં ચોમાસાનું આગમન થયું છે. ચોમાસું કેરળ પહોંચ્યું હોવાની જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી … Read More

રાજ્યના અનેક જિલ્લાઓમાં ૪થી ૬ જૂન દરમ્યાન મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી ૨૦ જૂન બાદ ચોમાસાની શરૂઆત થશે તેવી હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ટુંક સમયમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પણ પ્રારંભ થવાની તૈયારી છે. જેના ભાગરૂપે રાજ્યના … Read More

દિલ્હી-એનસીઆરના વાતાવરણમાં પલટોઃ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક

દિલ્હી-એનસીઆરના વાતાવરણમાં અચાનક જ પલટો આવતા લોકોને ગરમીના પ્રકોપથી રાહત મળી છે. દિલ્હી અને તેને અડીને આવેલા રાજ્યોમાં સોમવાર રાતથી મંગળવારની સવાર સુધી ભારે પવન ફુંકાતો રહ્યો હતો અને થોડા … Read More

ઉ.ગુજરાતના વાતાવરણમાં પલટો, અનેક ઠેકાણે ખાબક્યો વરસાદ, હિમ્મતનગરમાં વીજળી ખોરવાઈ

રાજ્યમાં મોડી સાંજથી મોડી સાત સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદ ખાબક્યો હતો. ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ પડ્યો હતો. ખાસ કરીને સાબરકાંઠાના હિંમતનગરમાં તો છાપરા ઉડવાની ઘટના સામે આવી હતી. હિંમતનરમાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news