તળિયા ઝાટકઃ રાજકોટ મેયરે સૌની યોજનામાંથી પાણી આપવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો

રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ ખેંચાતા પીવાના પાણી માટે આવેલા જળાશયોના પણ તળિયા દેખાવા લાગ્યા છે. આ અંગે મેયર ડો.પ્રદીપ ડવે CMને પત્ર લખી સૌની યોજનાથી ૧૫૦ MCFT પાણીનો જથ્થો … Read More

જર્મનીમાં ભારે વરસાદ અને પૂરને કારણે અત્યાર સુધી ૫૯ લોકોના મોત

પશ્ચિમી યુરોપના અનેક દેશો ભારે પૂરનો સામનો કરી રહ્યા છે. ભારે વરસાદ અને પૂરને કારણે જર્મનીમાં અત્યાર સુધીમાં ૫૯ અને બેલ્જિયમમા ૯ લોકોનાં મોત થયાં છે. પશ્ચિમ જર્મનીમા યુક્રિશેન વિસ્તારના … Read More

જૂનાગઢના માણાવદરમાં અનરાધારઃ બે કલાકમાં ૭ ઈંચ વરસાદ થતાં જળબંબાકાર

સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. છેલ્લા થોડા દિવસોથી સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ છે. તેવામાં જૂનાગઢના માણાવદરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. બે કલાકમાં જ સાત … Read More

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૦ તાલુકામાં મેઘમહેરઃ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં મેઘરાજાની નવી ઇનિંગ ધમાકેદાર અંદાજમાં શરૂ થઈ ગઈ છે. ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાએ વરસ્યા બાદ વિરામ લીધો હતો. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લો પ્રેશર અને સાઈક્લોનિક સક્ર્યુલેશન સિસ્ટમને પગલે હવે ફરી … Read More

ઊના-ગીરગઢડા પંથકમાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો

ઊના ગીરગઢડા વિસ્તારમાં સવારથી વરસાદી માહોલ જામ્યો હોય અને ભારે વરસાદ વરસે તેવી આશા વચ્ચે ધીમીધારે વરસાદ પડવાની શરૂઆત થયેલ. અને બે કલાક દરમ્યાન ઉના અને ગીરગઢડાના તાલુકાના સીમાસી, રેવદ, … Read More

ધોધમાર વરસાદથી પહાડી વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત

પહાડી વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને અનેક જગ્યાએ વાદળ ફાટવાના કારણે જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હિમાચલ પ્રદેશના કાંગડા વિસ્તારમાં વાદળ ફાટવાથી ભારે નુકસાન થયું છે. અહીં કારેરી … Read More

ધોધમાર વરસાદઃવેરાવળ પંથકમાં ૨ કલાકમાં ૪.૫ ઇંચ વરસાદ ખાબક્યો

વેરાવળ-સોમનાથ શહેર અને પંથકમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસતાં ઠેરઠેર પાણી ભરાયાં હતાં. મંગળવારે સવારે ૨ કલાકમાં ૪.૫ ઈંચ વરસાદ વરસી જતાં લોકોએ એનો લહાવો લીધો હતો. તો શહેરની અમુક … Read More

હિમાચલ-ઉત્તરાખંડ અને બિહારમાં વરસાદી આફતઃ ૩ના મોત, ૧૨ ગુમ

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત અનેક પહાડી રાજ્યોમાં ભારે વરસાદ વિનાશ વેરી રહ્યો છે. વરસાદ બાદ હાઈ લેન્ડસ્લાઇડના કારણે રાજ્યમાં ૧૦ ઘર પાણીમાં વહી ગયા છે. ૩ લોકોના મોત થયા … Read More

પાટણ જિલ્લામાં કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદઃ ઠેર-ઠેર પાણી ભરાયા

પાટણ જિલ્લામાં લાંબા વિરામ બાદ રવિવારે મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાના કારણે મુરઝાઈ ગયેલા પાકોમાં પ્રાણ ફૂંકાયા હતા, જેને લઇને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ભારે … Read More

વરસાદની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં મેઘમહેરઃ ધોરાજીમાં સૌથી વધુ ૩.૫ ઇંચ વરસાદ

જૂનમાં વરસાદ પાછો ખેંચાયા બાદ રાજ્યમાં ધમાકેદાર વરસાદ રિએન્ટ્રી થઈ છે, ગઈ કાલે શનિવારે રાજ્યના ૧૫૬ તાલુકાઓમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદનું ફરી આગમન … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news