ગુજરાતનો પહેલો પ્રાઇવેટ સ્માર્ટ વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનવા જઇ રહ્યો છે
વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક લિમિટેડ અગ્રણી ઉદ્યોગકારો દ્વારા બનાવેલ લિમિટેડ કંપની છે. જેમાં શ્રી શૈલેશભાઇ પટવારી (પૂર્વ પ્રમુખ જીસીસીઆઇ) ચેરમેન અને અન્ય વિવિધ ક્ષેત્રના ઉદ્યોગકારો આ સંસ્થાના ડિરેક્ટરો છે. ઉદ્યોગ સાહસિકોના … Read More