દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદને લીધે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા

દિલ્હી-NCRમાં સવારથી વરસાદ અને જોરદાર વાવાઝોડાને કારણે દિલ્હી ફાયર વિભાગને વૃક્ષો પડવાના ૧૦૦થી વધુ કોલ મળ્યા છે. જો કે હજુ સુધી કોઈ મોટી જાનહાનીના સમાચાર નથી. ત્રણ જગ્યાએથી દિવાલ ધરાશાયી … Read More

કલોલમાં દવા બનાવતી કંપનીમાં વિકરાળ આગ ભભૂકી

રાજ્યમાં ઔદ્યૌગિક વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં ગાંધીનગરના કલોલની જીઆઇડીસીમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. કલોલ જીઆઈડીસીની દવા બનાવતી એક કંપનીમાં આ વિકરાળ આગ ભભૂકી … Read More

કેન્દ્ર બાદ કેરળ અને રાજ્સ્થાનમાં પણ પેટ્રોલ અને ડીઝલમાં ભાવમાં ઘટાડો કર્યો

કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણની જાહેરાત બાદ કેરળ અને રાજસ્થાન સરકારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. કેરળ સરકારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂ. ૨.૪૧ અને ડીઝલના ભાવમાં રૂ. … Read More

ઑસ્ટ્રેલિયાના નવા વડાપ્રધાન એન્થોની અલ્બેનિસનને વડાપ્રધાન મોદીએ અભિનંદન પાઠવ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઑસ્ટ્રેલિયાના નવા ચૂંટાયેલા વડા પ્રધાન એન્થોની અલ્બેનિસને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન મોદીએ ટ્‌વીટ કર્યું, “Anthony Albanison, ઑસ્ટ્રેલિયન લેબર પાર્ટીની જીત અને વડા પ્રધાન તરીકે તમારી ચૂંટણી … Read More

લીમડીમાં કરિયાણાની દુકાનમાં ભીષણ આગ લાગી

લીમડીના મોઢિયાવાડમાં એક દુકાનમાંથી ધુમાડા નીકળતાં જોઇને ઉમંગકુમારને જાણ કરાઇ હતી. દોડી ગયેલા લોકોએ આગ ઉપર કાબૂ લેવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ તેઓ સફળ રહ્યા ન હતાં. આગે વિકરાળ રૂપ … Read More

દેશમાં હજુ નૌતપાની આકરી ગરમી વેઠવાની બાકી છે

નૌતપા દર વર્ષે ઉનાળાની ઋતુમાં આવે છે. એવી માન્યતાઓ છે કે નૌતપના નવ દિવસ સુધી સૂર્ય ભગવાન ઉગ્ર સ્વરૂપમાં રહે છે. આ દરમિયાન સૂર્ય ભગવાન રોહિણી નક્ષત્રમાં આવે છે અને … Read More

રાજધાની દિલ્હીમાં વરસાદી ઝાપટા પડતા ગરમીમાંથી મળી રાહત

રાજધાની દિલ્હીમાં દિલ્હીવાસીઓ ગરમી થી ખુબ જ હેરાન પરેશાન હતા અને આવામાં હમણાં વરસાદના ઝાપટા પડતા કિત્લીય રાહત મળી રહી છે આ પહેલા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગાજવીજ સાથે વરસાદી … Read More

સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે વીજપ્રવાહ ઓવરલોડ, મોટાભાગના ઘરમાં ઈલેક્ટ્રિક ઉપકરણો બળી ગયા

અમરેલીના સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે વીજપ્રવાહ ઓવરલોડ થઈ જતા એક દુકાનમાં આગ લાગી હતી. જ્યારે અન્ય ઘરોમાં પણ ઈલેકટ્રિક ઉપકરણો બળી ગયા હતા. ધારાસભ્ય પ્રતાપ દુધાતે વીજ અધિકારીઓને બોલાવી સમગ્ર … Read More

પાણીના એરવાલ્વને ટ્રેલરે ટક્કર મારતા ભંગાણ સર્જાયું, મોટા પ્રમાણમાં પાણીનો બગાડ

કાળ ઝાડ ગરમી માં પાણી નો સદુપ્યોજ કરવાની જગ્યા એ બગાડ….નખત્રાણા-ભુજ હાઇવે પર નાના અંગિયાના શિવમ પાટીયા પાસેના હાઇવે નજીક પસાર થતી પાણીની મુખ્ય પાઇપ લાઈનના એરવાલ્વમાં અજાણ્યા ટ્રેલર ચાલકે … Read More

કાળઝાળ ગરમીમાં આકાશમાંથી હજારો પક્ષીઓ પડી રહ્યાની ઘટનાએ લોકોને હચમચાવી નાખ્યા

ભારત આ દિવસોમાં આકરી ગરમીની ઝપેટમાં છે. લગભગ દરેક વિસ્તારમાં તાપમાન ચાલીસથી વધુ છે. આ ઉનાળામાં માણસોની હાલત કફોડી બની છે એટલે ગરમીથી બચવા લોકો ઘરની અંદર જ રહેવાનું પસંદ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news