સુરતની કિંગ ઈમ્પેક્સ નામની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી

સુરતમાં અલગ-અલગ ફેક્ટરીઓમાં સમય અંતરે આગ લાગવાની ઘટના સામે આવતી રહે છે. વિશેષ કરીને ટેક્સટાઇલ્સ સિટી હોવાને કારણે જ્ઞાન અને અન્ય પ્રોસેસિંગ હાઉસમાં આગ લાગતી હોય છે. કિંગ ઇમ્પેક્ષ ફેક્ટરીના … Read More

ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી

ઉપરવાસમાંથી સતત પાણીની આવક વચ્ચે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં તબક્કા વાર પાણી છોડવામાં આવી રહ્યું છે. ૨ લાખથી વધુ ક્યૂસેક પાણી તબક્કાવાર છોડવામાં આવ્યું હતું જેને પગલે તંત્ર … Read More

સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાની સીઝનનો ૯૬.૮૬ ટકા વરસાદ થયો

સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાની સીઝનનો ૯૬.૮૬ ટકા વરસાદ થયો છે, તો ૨૪ કલાકમાં ટકાવારી પ્રમાણે જોઈએ તો સાબરકાંઠામાં ૭૪ વરસાદ નોંધાયો હતો. તો ચોમાસાની સીઝનનો ઇડરમાં ૧૦૩, ખેડબ્રહ્મામાં ૮૬, તલોદ ૭૩, … Read More

દુબઈથી યમન જતા જહાજમાં આગ લાગતા ક્રૂ મેમ્બર દરિયામાં કૂદ્યા

દુબઇથી યમન જવા નીકળેલા માંડવીના સલાયાના જહાજમાં મચ્છીરા ટાપુ નજીક મધ દરિયે આગ ભભૂકી હતી. જોતજોતામાં આખું જહાજ સળગી ગયું હતું પણ તેમાં સવાર તમામ ૧૫ ક્રૂ મેમ્બર સમુદ્રમાં કૂદી … Read More

વિસનગરના કાંસામાં ગટરના ગંદા પાણી ભરાવાથી રહિશો પરેશાન

વિસનગરમાં આવેલ કાંસા.એન. એ વિસ્તારમાં પાણી ન બેટમાં ફેરવાયું હોય તેવું જોવા મળી રહ્યું હતું. કાંસા.એન. એ વિસ્તારની ગુરુકુળ રોડ તરફથી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જવાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા … Read More

પાંચ વર્ષ બાદ બનાસ નદીના પાણી આવતા ખેડૂતો ખુશ

૨૦૧૭ બાદ ફરી સાતલપુરના અબિયાના ગામ પાસેથી ભારે બનાસ નદીનો પ્રવાહ શરૂ થતા ૧૦ ગામોને જોડતા મુખ્ય માર્ગ ઉપર ફરી મળતા રસ્તો હાલમાં બંધ થઈ જવા પામ્યો છે. આ પ્રવાહ … Read More

જૂનાગઢનું નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારમાં પાણી ભરાયા

જૂનાગઢ શહેર ઉપરાંત જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે શહેરને પાણી પુરું પાડતો હસનાપુર ડેમ ઓવરફ્લો થતા હેઠવાસમાં આવેલા ગલીયાવાડ, સાબલપુર, સરગવાળા, બામણગામ અને દેરવાણ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.જૂનાગઢ શહેરમાં સવારે … Read More

સુરતમાં ભારે વરસાદમાં બસ પાણીમાં ફસાઈ : બાળકો સહિત ૨૦ને બચાવાયા

સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે ખાડીઓના લેવલ પણ વધ્યા છે. તો બીજી તરફ સણીયા હેમાદ ગામમાં ૫ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા … Read More

આમલી ડેમમાંથી પાણી છોડાતા ૨૦થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા

દક્ષિણ ગુજરાતના પોન્ડીચેરી સમાન ગણાતા ઉમરપાડા તાલુકામાં દર ચોમાસાની સિઝનમાં ધોધમાર વરસાદ વરસતો હોઈ છે. ત્યારે છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો ૬ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેની અસર … Read More

સુરતના શ્રેયસ ડાયમંડ બિલ્ડીંગનો ભાગ ધરાશાયી થયો

સુરતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના મીની બજાર ખાતે આવેલા શ્રેયસ ડાયમંડ બિલ્ડીંગનો છજાનો ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટનાને લઈને ત્યાં અફરાતફરી મચી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news