બેંગલુરુમાં ભારે વરસાદ, પોશ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ

બેંગલુરુમાં ફરી વરસાદ પડ્યો. જેના કારણે સમગ્ર શહેરમાં અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં પૂર્વ, દક્ષિણ અને મધ્ય વિસ્તારોમાં સૌથી ખરાબ સ્થિતિ સર્જાઈ હતી. આ વિસ્તારોની સાથે બેલાંદુરના … Read More

જમ્મુમાં ભારે હિમવર્ષા, ફસાયેલા ૧૦૦ લોકોને બહાર કઢાયા

દક્ષિણ કાશ્મીરના શોપિયાં સાથે પુંછ અને રાજૌરીના સરહદી જિલ્લાઓને જોડતો મુઘલ માર્ગ ગુરુવારે જમ્મુના ઊંચા વિસ્તારોમાં ભારે હિમવર્ષાને કારણે બંધ થઈ ગયો છે. અધિકારીઓએ જણાવ્યું કે બુધવાર રાતથી ડોડા, કિશ્તવાડ, … Read More

ગાંધીનગરમાં ઠંડીનું જોર વધ્યું લઘુત્તમ પારો ૧૫.૯ ડિગ્રી

ગાંધીનગરમાં ઓક્ટોબર માસમાં આટલી ઠંડી પડી નહી હોવાથી નગરવાસીઓને દિવાળી પહેલાં ગરમ વસ્ત્રો પહેરવા પડશે તેમ લાગી રહ્યું છે. લઘુત્તમ પારો ૧૫.૯ ડીગ્રીની સામે મહત્તમ પારો ૩૫.૩ ડીગ્રી નોંધાયો હતો. … Read More

ગોંડલ ઉદ્યોગનગરમાં પ્લાસ્ટિકના સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી

દિવાળી તહેવાર પહેલા જ આગનો બનાવ સામે આવ્યો છે. ગોંડલ ઉદ્યોગનગરમાં પ્લાસ્ટિકના સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં રાજકોટના ૨, જેતપુરના ૧ અને ગોંડલના ૩ ફાયર ઘટના … Read More

બારડોલીમાં બાલાજી વેફરના ગોડાઉનમાં આગ, સદનસીબે કોઈ જાનહાની નહીં

બારડોલીનાં ધુલિયા ચાર રસ્તા નજીક આવેલા બાલાજી વેફરના ગોડાઉનમાં સવારે આગ લાગવાની ઘટના બની હતી. આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ ફાયર … Read More

ભચાઉમાં ૩.૬ તો વાંસદામાં ૩.૩ની તીવ્રતાના આંચકા, લોકો દોડ્યા ઘરની બહાર

ગુજરાતની બે ધરા ફરીવાર ધ્રૂજી છે. કચ્છ અને નવસારી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાતાં લોકોમાં ગભરાટ ફેલાયો છે. ભચાઉના ધોળાવીરા ગામથી ૨૬ કિલોમીટર દૂર ૩.૬ની તીવ્રતાનો આંચકો રાત્રિના અનુભવાયો હતો. તો … Read More

આપ સરકારની કરી જાહેરાત, “દિલ્હીમાં ફટાકડા ફોડતા ઝડપાયો તો ૬ મહિનાની જેલ”

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે બુધવારે કહ્યુ કે દિલ્હીમાં દિવાળી પર ફટાકડા ફોડવા પર છ મહિના સુધીની જેલ અને ૨૦૦ રૂપિયાનો દંડ થઈ શકે છે. ગોપાલ રાયે એક પત્રકાર પરિષદને … Read More

રાજકોટમાં બ્રિજ પાસે ફટાકડા ફોડતા સળગ્યું ટુ-વ્હીલર,ફાયર બ્રિગેડે મેળવ્યો કાબુ

રાજકોટ શહેરમાં લક્ષ્મીનગર બ્રિજ પાસે પાર્ક કરેલ એક્ટિવા નજીક યુવકોએ ફટાકડા ફોડતા અચાનક એક્ટિવા સળગ્યું હતું. પરંતુ કોઈ દુર્ઘટના ઘટે એ પૂર્વે જ ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને પાણીનો … Read More

સુરતમાં ડ્રેનેજ લાઈનમાં સફાઈ કરવા ઉતરેલા બે શ્રમિકનાં મોત

સુરતના પીપલોદ વિસ્તારમાં ડ્રેનેજ લાઈનમાં સફાઈ કરવા ઉતરેલા ત્રણ પૈકીના બે શ્રમિકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. એસ.વી.એન.આઇટી કોલેજ નજીક આવેલ ડ્રેનેજની ચેમ્બરમાં શ્રમિકો ઉતર્યા હતા. પાઇપ લાઇનમાં … Read More

કેન્દ્રીય કેબિનેટે ખેડૂતો માટે રવિ પાકના MSP માં વધારાનો લીધો મોટો ર્નિણય

દિવાળી પહેલા સરકારે ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન નિધિનો ૧૨મો હપ્તો રિલીઝ કર્યો. તેના એક દિવસ બાદ ફરીથી એક ખુશખબર આપ્યા છે. કેન્દ્રીય કેબિનેટે રવિ પાકના MSP માં વધારો કર્યો છે. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news