નીરજ ચોપરાએ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે ક્વોલિફાય થવા સાથે પેરિસ ઓલમ્પિક 2024માં કર્યું ક્વોલિફાય
બુડાપેસ્ટ: ભારતના ટોચના બરછી ફેંક નીરજ ચોપરાએ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં 88.77 મીટરના શાનદાર થ્રો સાથે વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ક્વોલિફાય કરી લીધું છે. નીરજે ક્વોલિફાઈંગ રાઉન્ડના ગ્રુપ-એમાં ટોચના સ્થાને રહેવાના પ્રથમ પ્રયાસમાં … Read More