ગોંડલ પંથકમાં વીજળીના કડાકા સાથે મેધરાજાની મ્હેર થઈ

ગોંડલ તાલુકાના બાંદરા અને દેવચડી ગામમાં ધોધમાર વરસાદને પગલે વરસાદી પાણી ભરાયા હતા. તથા ગામના બેઠા પુલ તેમજ ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા. બાંદરા અને દેવચડી ગામમાં પ્રથમ વરસાદ વાવણી … Read More

ભારે વરસાદથી વાપી અંડરપાસમાં ભરાયું પાણી

ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજથી મૂશળધાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર આજથી ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે. … Read More

ગુજરાત રાજ્યના ૮૪ તાલુકાઓમાં મેઘરાજાની એન્ટ્રી

ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૮૪ તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં સૌથી વધુ ૪ ઈંચ વરસાદ ખાબક્યો છે. સુરત જિલ્લા ના કામરેજ … Read More

યુપી-રાજસ્થાનમાં આંધી-તોફાનની સંભાવના

ચોમાસુ ગમે ત્યારે યુપીમાં દસ્તક આપી શકે છે. તે આગામી બે દિવસમાં યુપીને તેનુ ગંતવ્ય સ્થાન બનાવી શકે છે. હવામાન વિભાગે કહ્યુ છે કે આગામી પાંચ દિવસ યુપી, ઉત્તરાખંડ, બિહાર … Read More

કણજી ગામમાં પહેલા વરસાદમાં જ ૮ વર્ષની બાળકી તણાઈ ગઈ

જિલ્લાનાં કણજી ગામ પાસે આવેલી દેવનદીમાં પ્રથમ વરસાદે જ કોઝવે પરથી ૮ વર્ષની બાળકી તણાઈ છે. કણજી ગામ પાસે દેવનદીના કોઝવે નાળા પરથી રાત્રે લગભગ આંઠેક વાગ્યાના સુમારે માતા દીકરી … Read More

ગુજરાતમાં આગામી પાચ દિવસ વરસાદની આગાહી

  ગુજરાતમાં આજથી ૫ દિવસ વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, દીવ અને … Read More

ગુજરાતમાં વરસાદી માહોલમાં ૪ મહિલા સહિત ૬ના મોત

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો ૯૧ તાલુકામાં વરસાદ થયો છે. ૨૪ કલાકમાં સૌથી વધુ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં ૭૫ મિમી. વરસાદ … Read More

લોકોની ઉંઘ-હોશ ઉડીગયા અને ગણા વિસ્તારોમાં વીજળી પણ ગાયબ

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. જ્યારે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે સુરતના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને … Read More

દેશના ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના સામે એલર્ટ જાહેર

ભારતીય હવામાન ખાતા અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન આંધ્રપ્રદેશ, તેલંગાના, ઉત્તર આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, બિહાર, ઝારખંડ, યુપી, ઓડિશા અને ગંગાના પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની સંભાવના છે અને તેથી એલર્ટ … Read More

પૂર્વોત્તરના રાજ્યોમાં ૪ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના

ચોમાસુ ૨૯ મેના રોજ કેરળ પહોંચી ગયુ હતુ. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે કહ્યુ છે કે કેરળ-માહે અને લક્ષદ્વીપમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે. જ્યારે હવામાન એજન્સીએ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news