મેડિકલ એક્સપાયરી દવાના બોકસો કોઈ અજાણી વ્યક્તિ નાખી જતાં શંકા કુશંકા સેવાઇ
અમદાવાદના બાવળા વિસ્તારમાં આવેલા કોચરીયાથી કેરાળા જતા કોચરીયા તળાવની પાળ પર ખેતરમાં જવાના રસ્તાની બાજુમાં મેડિકલ એક્સપાયરી દવાના બોકસો કોઈ અજાણી વ્યક્તિ નાખી જતાં શંકા કુશંકા સેવાઇ રહી છે. ત્યારે … Read More