અમદાવાદ ની એલડી એન્જિ.નું કેમ્પસ બન્યું પહેલું ગ્રીન- ક્લીન કેમ્પસ
અમદાવાદ: અમદાવાદમાં પ્રકૃતિ અને પર્યાવરણ ને વધુ સારું બનાવામાં અમદાવાદ ની એલડી એન્જીનીયેઅરીંગ કોલેજ નો ફાળો મોટો છે, અહિયાં એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજનું કેમ્પસ ક્લીન, ગ્રીન અને સસ્ટેનેબલ કેમ્પસ બન્યું છે. … Read More