ઇન્ટરનેશનલ લેબર ડે : આજે વિશ્વભરમાં મજૂર દિવસની થશે ઉજવણી
કોઈ પણ દેશ, સમાજ, સંસ્થાઓ અને ઉદ્યોગોના વિકાસમાં મજૂરો, કામદારો અને મહેનતુ લોકોની મહત્વની ભૂમિકા હોય છે. મજૂરો અને કામદારોના કારણે જ આજે દુનિયાભરના દેશોમાં વિકાસ શક્ય બન્યો છે. મજૂર … Read More