ગિરની પ્રખ્યાત કેસર કરી પ્રથમવાર દરિયાઇ માર્ગે ઇટાલી જશે
ગીરની પ્રખ્યાત કેસર કેરીની સોડમ ગુજરાત અને ભારત ઉપરાંત વિશ્વના અનેક દેશો સુધી ફેલાયેલી છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે પણ વિશ્વના લોકોનું કેસર કેરી પ્રત્યેનું આકર્ષણ ઘટ્યું નથી. કોરોના મહામારી … Read More